SWAMulyankan 2.0 સાપ્તાહિક ક્વિઝ તથા જ્ઞાનવર્ધક પ્રવૃત્તિ
"સ્વ મૂલ્યાંકન 2.0 પર અહીંથી જોડાવ"
હવે સ્વ - અધ્યયન સાથે માણો મજા ... SWAMulyankan 2.0 એપના માધ્યમથી સ્વ - મૂલ્યાંકન તા.23-07-2022 થી ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ આધારિત ક્વિઝ લેવામાં આવે છે . જે ક્વિઝ માત્ર વિદ્યાર્થીના અભ્યાસને દ્રઢ કરવા માટે છે . ગમ્મત સાથે જ્ઞાન મળે તે હેતુથી ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના વિદ્યા સમીક્ષા કેન્દ્ર તથા સમગ્ર શિક્ષા દ્વારા SWAMulyankan 2.0 એપમાં નીચે મુજબની અલગ અલગ પ્રવૃત્તિઓ મુકવામાં આવી છે.
SWAMulyankan 2.0 https://web.convegenius.ai/bots?botId=GJ
પ્રવૃત્તિઓની સમજ તમામ પ્રવૃત્તિઓ Gujarati , English , Hindi માધ્યમમાં ઉપલબ્ધ છે .
(1)CG Storyland : અલગ અલગ બાળવાર્તા જુઓ . જોડાવા માટે લિંક પર ક્લિક કરો . https://cgweb.page.link/uzko8JGvKiUaCHEH7
(2) CG Mind Maze : જુદાં - જુદાં કોયડા દ્વારા પ્રવૃત્તિઓ . જોડાવા માટે લિંક પર ક્લિક કરો https://cgweb.page.link/3y2xAsTLVcwPoqBv5
(3) CG Movies and Cartoons Quiz : ફિલ્મ અને કાર્ટૂન આધારિત પ્રશ્નોત્તરી . https://cgweb.page.link/hm4YcdLufXuqX8GL8
(4) CG Video Library : ધોરણ , વિષય અને માધ્યમ વાઇઝ વિડીયોની લાયબ્રેરી https://cgweb.page.link/TRHqSqPdob13CPuM8
(5) CG Maths Practice : ગણિત વિષયને લગતી પ્રશ્નોત્તરી https://cgweb.page.link/Zeop7uyfWgfLBYta8
(6) CG GK Challenge ; " સામાન્ય જ્ઞાન આધારિત પ્રશ્નોત્તરી https://cgweb.page.link/MjxwfQi2mGW7PKTG9
(7) CG India Challenge : ભારત દેશની વિવિધ માહિતીની પ્રશ્નોત્તરી https://cgweb.page.link/eMMLNGyFjL2V8LHf8
(8) CG Games and Sports Quiz : રમત - ગમત આધારિત માહિતીની પ્રશ્નોત્તરી https://cgweb.page.link/5u83EorZTJtaNfjc8
(9) CG Dictionary : અંગ્રેજી ભાષાના શબ્દનો અર્થ જાણવા માટે https://cgweb.page.link/AWiYyJp7t36tAcQ46
શિક્ષણ વિભાગ , ગુજરાત સરકારના સંનિષ્ઠ પ્રયાસને સફળ બનાવવા તથા વિદ્યાર્થીઓનો અભ્યાસ સુદ્રઢ બનાવવા SWAMulyakan 2.0 એપ દ્વારા ગુજરાતી , હિન્દી તથા અંગ્રેજી માધ્યમનાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય અને મહાવરો કરે સુનિશ્ચિત કરશો ઉપરોક્ત મેસેજ અન્વયે આપની તાબા હેઠળની તમામ શાળાઓના તમામ બાળકો જોડાય તે રીતનું આયોજન કરવું અને વધુમાં વધુ બાળકો આનો લાભ લે તે સુનિશ્ચિત કરશો.
- ધોરણ 3 : Click Here
- ધોરણ 4 : Click Here
- ધોરણ 5 : Click Here
- ધોરણ 6 : Click Here
- ધોરણ 7 : Click Here
- ધોરણ 8 : Click Here
- ધોરણ 9 : Click Here
- ધોરણ 10 : Click Here
સ્વમુલ્યાંકનમાં કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું તે જુવો.: Click Here
No comments:
Post a Comment