Breaking


Tuesday, July 9, 2024

330 કિલોમીટરના માઈલેજ સાથે હીરો સ્પૅલન્ડરથી સસ્તી કિંમત પર લૉન્ચ થઈ ગયું છે વિશ્વની પહેલી સીએનજી બાઇક, ઝડપથી જાણો કિંમત

Bajaj Freedom 125 CNG bike નમસ્કાર મિત્રો આજે વાત કરીશું એવા બાઈક વિશે કે જે પેટ્રોલ ચાલશે જેનું નામ છે બજાજ ફ્રીડમ બાઈક આ બાઈક એવું છે કે વિશ્વનું પ્રથમ ભાઈ છે જે સીએનજી દ્વારા બાઈક ચાલશે. અને 330 કિલોમીટર રેન્જ આપશે 50 freedom 125 સીએનજી બાઈક એ પેટ્રોલ અને સીએનજી બંને પર ચાલશે
હાલમાં પેટ્રોલની વાત કરીએ તો પેટ્રોલના ભાવ આકાશે પહોંચી ગયા છે એટલે નિતિનગઢ કરી દ્વારા એક સીએનજી બાઈક લોન્ચ કરવામાં આવી છે જેનાથી તમે એક કિલો સીએનજીના 120 કિલોમીટર સુધી જઈ શકો છો અને સાવ સસ્તામાં સસ્તુ બાઇક લોન્ચ કરવામાં આવ્યું છે તો કોઈ પણ વ્યક્તિ આ બાઈકની ખરીદી શકે છે

જાણો Bajaj Freedom 125 સીએનજી બાઈક વિશે

બજાજ કંપની દ્વારા સીએનજી લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં તમને એવો પ્રશ્ન હશે કે સીએનજી સિલિન્ડર ક્યાં મૂકશે ક્યાં લગાવવામાં આવશે તો આ સીએનજી સિલિન્ડર જે સીટ આવે છે તેને નીચે લગાવવામાં આવે છે અને બે કિલો નું હોય છે જેનાથી કોઈપણ નુકસાન થઈ શકે તેવું નથી

જાણો પેટ્રોલ માહીતી સીએનજી બાઇક કેવી રીતે કરવું

બજાજ સીએનજી બાઈકમાં એક સ્વીચ આપવામાં આવેલ છે જેના દ્વારા તમે સ્વિચ નીચી કરશો તો સીએનજી માં થઈ જશે અને સ્વીચ ઓછી કરશો તો તે બાઈક પેટ્રોલમાં ચાલવા લાગશે જેનાથી તમે સીએનજી મોડ અને પેટ્રોલ મોડમાં એક સ્વીટ બદલી શકો છો અને સીએનજી સિલિન્ડરનું વજન 16 કિલો નું છે જ્યારે સીએનજી ફર્યા પછી તે 18 કિલો વજન થઈ જાય છે એટલે કે બે કિલો સીએનજી ભરવામાં આવે છે બજાજ ફ્રીડમ બાઇક સીએનજી નું ફુલ વજન છે 147 કિલ્લા

Bajaj Freedom 125 વેરિએન્ટ અને કિંમત:

કંપનીએ બજાજ ફ્રીડમને કુલ ત્રણ વેરિઅન્ટમાં રજૂ કર્યું છે. જે ડિસ્ક બ્રેક અને ડ્રમ બ્રેક બ્રેકિંગ સિસ્ટમ બંને સાથે આવે છે. આ બાઇક કુલ 7 રંગોમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. જેમાં કેરેબિયન બ્લુ, એબોની બ્લેક-ગ્રે, પ્યુટર ગ્રે-બ્લેક, રેસિંગ રેડ, સાયબર વ્હાઇટ, પ્યુટર ગ્રે-યેલો, એબોની બ્લેક-રેડ કલર્સનો સમાવેશ થાય છે.

  • વેરિઅન્ટની કિંમત (એક્સ-શોરૂમ
  • બજાજ ફ્રીડમ ડ્રમ રૂ. 95,00
  • બજાજ ફ્રીડમ ડ્રમ LED રૂ 1,05,000
  • બજાજ ફ્રીડમ ડિસ્ક LED રૂ 1,10,000

Bajaj Freedom 75,000 રૂપિયાની બચત:

બજાજ ઓટોનો દાવો છે કે આ બાઇકની રનિંગ કોસ્ટ કોઈપણ પેટ્રોલ મોડલ કરતા ઘણી ઓછી છે. દૈનિક ઉપયોગ દરમિયાન તેના ઓપરેશન ખર્ચમાં આશરે 50% ઘટાડો થશે. આ રીતે, વાહન માલિક આ બાઇકનો ઉપયોગ કરીને આગામી 5 વર્ષમાં અંદાજે રૂ. 75,000 બચાવી શકે છે.

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

No comments:

Post a Comment

Pages